ચર્ચા:કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ

છેલ્લી ટીપ્પણી: નિષ્પ્રણયત્વ? વિષય પર KartikMistry વડે ૫ વર્ષ પહેલાં

નિષ્પ્રણયત્વ? ફેરફાર કરો

આ શબ્દનું ઉદ્ભવ સ્થાન જણાવવા વિનંતી છે. મારા મતે સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ વધુ યોગ્ય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૧૩, ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)ઉત્તર

તમે ખુબ સારી રીતે જાણો છો કે ગુજરાતી ભાષા, સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે. મોટાભાગના ગુજરાતી ભાષાના શબ્દો સંસ્કૃત ભાષામાંથી લેવાયા છે, નિષ્પ્રણયત્વ શબ્દ ગુજરાતી ભાષાનો તત્સમ્ શબ્દ છે. જે યોગ્ય છે. રીઝર્વ તો યુરોપીયન શબ્દ છે, એ શબ્દ વધુ યોગ્ય કેવી રીતે હોઇ શકે ? --અર્જુન સિંહ હરધ્રોલ (ચર્ચા) ૧૭:૩૯, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)ઉત્તર
દરેક શબ્દનું ગુજરાતી ન થાય. ખાસ કરીને નામ, કંપનીઓના નામ વગેરે. નિષ્પ્રણયત્વ શબ્દ ક્યાંય આ દળ માટે વપરાતો હોય તો જણાવશો. અથવા રીઝર્વ બરાબર છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૨૪, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)ઉત્તર
Return to "કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ" page.