ચર્ચા:ગુજરાતી સામયિકો
શબ્દ સામાયિકનો અર્થ ‘સમતાપૂર્વક એકાગ્ર બેસવાનું નિત્યકર્મ’ એવો થાય છે (સંદર્ભ:ગુજ.લેક્સિકોન - સામાયિક). સાચો શબ્દ છે, સામયિક, જેનો એક અર્થ ‘નિયત સમયે પ્રસિદ્ધ થતું સમાચારપત્ર વગેરે, 'પિરિયોડિકલ'’ એવો થાય છે (સંદર્ભ:ગુજ.લેક્સિકોન - સામયિક)
જો કે સને:૨૦૧૧થી અહીં ભુલભરેલી જોડણીમાં શ્રેણી:સામાયિક અસ્તિત્વમાં હતી એટલે આ ક્ષતિ થઈ છે. હવે સુધારી લઈશું. અગવડ બદલ ક્ષમા, ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૪૫, ૩ ઓકટોબર ૨૦૧૩ (IST)
- સાચું. આ વિશે હું ચોતરા પર પૃચ્છા કરવાનો જ હતો, પણ તમે આ કામ કરી દીધું એ બદલ આભાર. વધુમાં ગુજરાત પાનું જે સુરક્ષિત છે, ત્યાં પણ સુધારી લેવા વિનંતી છે. --KartikMistry (talk) ૧૬:૫૫, ૩ ઓકટોબર ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૮, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
ગુજરાતી સામયિકો વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve ગુજરાતી સામયિકો.