ચર્ચા:ચુડાસમા
છેલ્લી ટીપ્પણી: સુરક્ષિત વિષય પર Dsvyas વડે ૨ વર્ષ પહેલાં
કોપી-પેસ્ટ
ફેરફાર કરોઆ લેખની વિગતો એક ખાનગી બ્લોગ પરથી બેઠી કોપી કરેલી જણાય છે. કોઈ રસ પડતા મિત્ર આ લેખનું કોપી-પેસ્ટ લખાણ હટાવી વિકિયોગ્ય બનાવી શકે છે. અન્યથા ત્રણ દિવસમાં આ લેખ ડિલિટ કરવા વિચારાશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૦, ૧ જુલાઇ ૨૦૧૨ (IST)
સુરક્ષિત
ફેરફાર કરો@Aniket, @Dsvyas, જ્ઞાતિવિષયક હોવાથી વારંવાર ભાંગફોડિયા પ્રવૃત્તિનો ભોગ બનતો આ લેખ સુરક્ષિત કરવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૯:૦૩, ૨૧ ઓક્ટોબર ૨૦૨૨ (IST)
- કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૯:૧૭, ૨૧ ઓક્ટોબર ૨૦૨૨ (IST)