ચર્ચા:જીવવિજ્ઞાન
છેલ્લી ટીપ્પણી: કાંઈ સમજાય છે ખરૂં? વિષય પર Ashok modhvadia વડે ૭ વર્ષ પહેલાં
આ લેખ સંદર્ભ વિનિમય પરિયોજનાની મદદથી વિસ્તૃત કરી શકાય તેમ છે |
કાંઈ સમજાય છે ખરૂં?
ફેરફાર કરોઆ લેખમાં જે કાંઈ લખ્યું છે તે વાંચતા કશી સમજ પડતી નથી કે કવી શું કહેવા માંગે છે. સભ્યશ્રીએ કદાચ ભાષાંતર કરીને બનાવેલો લેખ લાગે છે. નવા સભ્યનો ઉત્સાહ ઓસરે નહિ માટે ડિલિશન ટેગ મારતો નથી, પણ જો લેખની ભાષા/ભાષાંતર સુધારવામાં ન આવે તો લેખ અહિં લાંબું ટકી શકશે નહિ.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૧૫, ૧૪ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- સહમત! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૫૩, ૧૫ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- આ લેખની લિંક આપણાં મુખ્ય પાના પર છે એટલે લેખ હોવો જરૂરી હતો. આથી હવે પ્રાથમિક વિગતો ધરાવતો લેખ નવેસરથી તૈયાર કર્યો છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૯:૨૨, ૧૧ જૂન ૨૦૧૭ (IST)