ચર્ચા:ઝિમ્બાબ્વે
છેલ્લી ટીપ્પણી: KartikMistry વડે ૩ વર્ષ પહેલાં
ઇન્ફોબોક્ષ ઉમેરવામા તકલીફ પડે છે.Rajan shah (ચર્ચા) ૦૭:૧૨, ૧૯ ઓગસ્ટ ૨૦૨૧ (IST)
- કઇ તકલીફ પડે છે તે વિગતે જણાવવા વિનંતી છે. વધુમાં,
- ૧. પૂર્ણ વિરામ પછી સ્પેસ આપશો.
- ૨. નવા લેખ બનાવો ત્યારે તેને અન્ય ભાષાના લેખો જોડે જોડવા. એ માટે તમે દા.ત. અંગ્રેજી વિકિપીડિયામાં જઇ સાઇડબારમાં વિકિડેટા આઇટમમાં જઇને ગુજરાતીમાં બનેલો લેખ ઉમેરવો.
- ૩. જો તમે અંગ્રેજી કે અન્ય ભાષાના લેખોનો અનુવાદ કરવા માંગતા હોવ તો, ભાષાંતર સાધન સરળ છે.
- -- કાર્તિક ચર્ચા ૧૧:૦૪, ૧૯ ઓગસ્ટ ૨૦૨૧ (IST)
ઇન્ફોબોક્ષ ને ઉમેરતા તે આખા પાનમા દેખાય છે અને જમણી બાજુ નથી દેખાતુ. આપના સુચન ૧ અને ૨ નુ ચોક્ક્સ ધ્યાન રાખીશ.Rajan shah (ચર્ચા) ૦૧:૨૬, ૨૦ ઓગસ્ટ ૨૦૨૧ (IST)
- હવે બરાબર દેખાશે. ક્યુબા લેખમાં પણ તે સુધાર્યું છે. --કાર્તિક ચર્ચા ૦૮:૫૧, ૨૦ ઓગસ્ટ ૨૦૨૧ (IST)