ચર્ચા:દેશલપર (તા. નખત્રાણા)

છેલ્લી ટીપ્પણી: Vyom25 વડે ૮ વર્ષ પહેલાં

ગુગલ સર્ચ અને અંગ્રેજી વિકિપીડિયા મુજબ આ ગામનું નામ દેશલપર (ગુંથલી) છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૯, ૧૨ નવેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

કચ્છ જિલ્લામાં એક કરતાં વધુ દેશલપર હોવાને કારણે આમ નામકરણ થયેલ છે જે આપને ખબર જ હશે. ભુજ પાસે આવેલ રામપર ને રામપર (વેકરા) તરીકે ઓળખવામાં આવે છે.--Vyom25 (ચર્ચા) ૧૯:૧૨, ૧૨ નવેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
Return to "દેશલપર (તા. નખત્રાણા)" page.