ચર્ચા:ધામા (તા. દસાડા)
છેલ્લી ટીપ્પણી: ધામા વિષય પર KartikMistry વડે ૭ વર્ષ પહેલાં
ધામા
ફેરફાર કરોવડીલ , મેં આપની સમક્ષ ઇતિહાસ મુક્યો ભાઇ આપે ન્યાય કરી સંપુર્ણ ઇતિહાસ મુક્યો હોત તો સારું હતું. -- KASHYAPSINH RATHOD (ચર્ચા) ૨૧:૨૯, ૩૦ માર્ચ ૨૦૧૭ (IST)
- સભ્યશ્રી, આપના યોગદાન બદલ આભાર, પરંતુ આપે મૂકેલ ઇતિહાસનો કોઇ સંદર્ભ નહોતો એટલે શક્ય એટલી માહિતી રાખી છે. કોઇ સમાચારપત્ર, પુસ્તક કે અન્ય જગ્યાએ આપે મૂકેલ માહિતી પ્રકાશિત થઇ હોય તો તેનો આપણે સંદર્ભ લઇને મૂકી શકીએ છીએ. વિકિપીડિયામાં સંદર્ભ મહત્વનો છે. -- કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૩૭, ૩૦ માર્ચ ૨૦૧૭ (IST)