ચર્ચા:નામિબિયા
છેલ્લી ટીપ્પણી: KartikMistry વડે ૩ વર્ષ પહેલાં
નામિબિયા નુ બિજુ પાનુ જોડણીફેર વાળુ છે તેથી બે માંથી એક પાનુ રદ કરશો Rajan shah (ચર્ચા) ૦૬:૫૯, ૯ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)
- તેમાંથી માહિતી અહીં લાવીને દિશાનિર્દેશન કર્યું છે. નવું પાનું બનાવતા પહેલાં ચકાસી લેવું કે ખોટી જોડણી વાળું પણ પાનું છે. જો તેમ હોય તો તેને ખસેડી શકાય છે, પણ ચકાસ્યા વગર નવું પાનું બનાવવાથી પ્રબંધકની મદદ લેવી પડે છે. ધ્યાનમાં રાખવા વિનંતી. --કાર્તિક ચર્ચા ૦૮:૪૮, ૯ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)