ચર્ચા:પંચમહાલ જિલ્લો
છેલ્લી ટીપ્પણી: ઢાંચો વિષય પર Maharshi675 વડે ૧૨ વર્ષ પહેલાં
હુ ગોધરા નિ રહેવાસી છુ ને મરે પાચ મહેલ ના નામ જાન્વા છે.
સારો પ્રશ્ન !
ફેરફાર કરોસારો પ્રશ્ન ! ઉતર શોધવાની કોશિશ વિકિમિત્રો જરૂર કરશે.ચાલો ખાંખાખોળા ચાલુ કરીએ. --અશોક મોઢવાડીયા ૧૧:૧૯, ૨૦ નવેમ્બર ૨૦૦૮ (UTC)
- અંગ્રેજી વિકિપીડિયા પ્રમાણે તેનું નામ તેમાં પાંચ મહેલો હોવાને કારણે નહી પણ, રજવાડા સમયમાં ગ્વાલિયરનાં સિંધિયા રાજાએ પાંચ જિલ્લા અંગ્રેજોને તબદિલ પરી આપ્યાં હતાં તે પરથી પડ્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૭, ૨૦ નવેમ્બર ૨૦૦૮ (UTC)
ઢાંચો
ફેરફાર કરોજોઇ જશો? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૧:૩૮, ૧૦ જૂન ૨૦૧૨ (IST)
- Corrected and added few information...--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૨૩:૨૦, ૧૦ જૂન ૨૦૧૨ (IST)
- I thank you very much for your prompt and promising updates.. Simply great! સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૨૩:૨૬, ૧૦ જૂન ૨૦૧૨ (IST)