ચર્ચા:પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ
છેલ્લી ટીપ્પણી: સંદર્ભો વિષય પર Gazal world વડે ૬ વર્ષ પહેલાં
સહમત..--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૬:૧૮, ૧ જૂન ૨૦૧૨ (IST)
- અસહમત... sIસીતારામ....કદાચ સ્ટબ ગણી શકાય.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૯:૦૨, ૧ જૂન ૨૦૧૨ (IST)
જોડણી
ફેરફાર કરોશબ્દકોશ ચકાસતા નામની સાચી જોડણી "પ્રદ્યુમ્ન" છે. (જુઓ: [ગુ.લેક્સિ.], [ભ.ગો.મં.]). આથી પાનું સાચાનામે ફેરવ્યું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૯:૪૯, ૮ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
- "રાઈ" પણ અયોગ્ય જોડણી હતી. સાચી જોડણી "રાય" છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૯:૫૭, ૮ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
સંદર્ભો
ફેરફાર કરોમિત્રો, આ લેખમાં કેટલાંક સંદર્ભો અને એક અગત્યની વિગત જરૂરી છે. એક સંદર્ભ તો ટેગ કર્યો છે. અન્ય બે પુસ્તકોને પુરસ્કાર વિશેની વિગત ફકરાને ટંકાયેલા સંદર્ભ માંહ્યલા પુસ્તકમાંથી લીધી છે. પણ જો એથી વધુ વિશ્વાસપાત્ર સંદર્ભ શોધી શકાય તો ઉત્તમ. (પરિષદની પુરસ્કારોની યાદી વગેરે.) એ ઉપરાંત અવસાનની તારીખ બહુ શોધખોળ છતાં મળી નથી. એ વિગત સસંદર્ભ પ્રાપ્ત થાય એ જોશો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૨૩, ૮ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
- ફક્ત યાદદાસ્તને આધારે કહુ છું સંદર્ભ નથી કે તારીખ નથી પણ લગભગ ૧૯૮૩ માં એ અવસાન પામેલા --એ. આર. ભટ્ટ (talk) ૨૨:૩૬, ૮ ડિસેમ્બર ૨૦૧૪ (IST).
- શોધીએ, ક્યાંકથી તો મળી આવશે. સંદર્ભ ન મળે ત્યાં સુધી નકામું. બીજું કે આપે મંગાયેલો સંદર્ભ શોધ્યો અને ટાંક્યો એ બદલ આભાર. શક્ય બને તો પુસ્તકનું પ્રકાશન વર્ષ, પ્રકાશક અને પાના નંબર ટાંકશોજી. (સ્ટાન્ડર્ડ મેથડ) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૮, ૮ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
- @Ashok modhvadia અને Arbhatt: અવસાનનું વર્ષ સંદર્ભ સહિત ઉમેરી દિધેલ છે. અવસાન તારીખ મને મળી નથી. -Gazal world (ચર્ચા) ૧૩:૪૦, ૧૪ ઓક્ટોબર ૨૦૧૮ (IST)