ચર્ચા:ભરવાડ

છેલ્લી ટીપ્પણી: ભરવાડ સમાજના ઘરેણાં, વાસ્ત્રો વિષય પર 2401:4900:555D:3AD3:4FE7:E7C8:155A:EAE2 વડે ૬ મહિના પહેલાં

પાનું સુરક્ષિત કરવું ફેરફાર કરો

@Aniket: આ પાનું ભાંગફોડિયાઓ નો ભોગ બનેલું હોવાથી તેને હંગામી સમય માટે સુરક્ષિત કરવું.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૨:૪૬, ૨૨ નવેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર

  કામ થઈ ગયું--A. Bhatt (ચર્ચા) ૧૨:૩૨, ૨૩ નવેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર
@Dsvyas: - આ પાનું ટૂંક સમયમાં રણસંગ્રામનો ભોગ બનશે એવું લાગે છે. ફેરફારો પાછાં વાળીને સુરક્ષિત કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૧૦, ૧૭ મે ૨૦૨૦ (IST)ઉત્તર
  કામ થઈ ગયું છેલ્લા ફેરફારો પાછા વાળીને પાનું સુરક્ષિત કર્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૦, ૧૭ મે ૨૦૨૦ (IST)ઉત્તર
@Dsvyas અને Aniket: ફરીથી :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૩૪, ૨ જુલાઇ ૨૦૨૦ (IST)ઉત્તર
@Dsvyas અને KartikMistry: વિકિએ પણ ફરીથી :) --A. Bhatt (ચર્ચા) ૧૦:૦૦, ૨ જુલાઇ ૨૦૨૦ (IST)ઉત્તર
ઓહ, હું ભૂલી ગયો કે તેને છેલ્લા સારા ફેરફારો સુધી પાછું પણ વાળી દેશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૬, ૨ જુલાઇ ૨૦૨૦ (IST)ઉત્તર

ભરવાડ સમાજના ઘરેણાં, વાસ્ત્રો ફેરફાર કરો

ભરવાડ સમાજના પુરુષો હાથ માં સરલ અને મહિલાઓ વસ્ત્ર માં જીમી અને કાપડું પહેરે છે 2401:4900:555D:3AD3:4FE7:E7C8:155A:EAE2 ૨૧:૩૨, ૧૫ ઓક્ટોબર ૨૦૨૩ (IST)ઉત્તર

Return to "ભરવાડ" page.