ચર્ચા:ભુવડ ચાવડા

છેલ્લી ટીપ્પણી: લેખ અને સંદર્ભ વિષય પર KartikMistry વડે ૬ વર્ષ પહેલાં

ભુવડ ચાવડાની મંદિર અને તેમની અને અશપાલ ચાવડા ની ખાંભીની તસ્વીર મારી પાસે છે પરતુ વિકિપેડિયાના ફિચર્સથી પુરો માહિતગાર ન હોવાને કારણે અપલોડ કરી શક્યો નથી. પરંતુ જલ્દ જ અપલોડ કરીશુ.--ડિકે રાવલિયા ૧૯:૪૨, ૧૪ જાન્યુઆરી ૨૦૧૮ (IST) ડી.કે. રાવલિયા

શ્રી ડી.કે.રાવલિયા જી, આપ કોમન્સ પર જઈને પોતે જાતે પાડેલી તસ્વીર ત્યાં અપલોડ કરી શકશો.કોમન્સ પર જવા માટે અહીં ક્લીક કરો. પછી તમે ત્યાં ફાઈલ અપલોડ કરી લો એ પછી એક કડી દેખાશે જે તમે અહીં એ લેખમાં મુકી શકશો. --Aniket (ચર્ચા) ૨૦:૩૧, ૧૪ જાન્યુઆરી ૨૦૧૮ (IST)ઉત્તર

લેખ અને સંદર્ભ ફેરફાર કરો

@Historyking5151:, આપે લેખ બનાવ્યો અને તેમાં સંદર્ભો મૂક્યા છે. સરસ. પરંતુ લેખની વિગતો અને સંદર્ભનો ક્યાંય મેળ ખાતો નથી. મુંબઈ સમાચારમાં લેખની વિગતો છે જ નહી જ્યારે અકિલા ન્યૂઝનું પાનું તો ખૂલતું જ નથી. વિકિપીડિયામાં કથાઓ કે દંતકથાઓને સ્થાન ન હોવાથી પૂરતા સંદર્ભ વગરના લેખ ન મૂકવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૫૯, ૧૫ જાન્યુઆરી ૨૦૧૮ (IST)ઉત્તર

આ બંને મૃત કડીઓ દૂર કરી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૨૯, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)ઉત્તર
Return to "ભુવડ ચાવડા" page.