ચર્ચા:મહાનતમ ભારતીય (સર્વેક્ષણ)

છેલ્લી ટીપ્પણી: સંદર્ભ અને માહિતી? વિષય પર Jivanbhai Mayatra વડે ૭ વર્ષ પહેલાં

સંદર્ભ અને માહિતી?

ફેરફાર કરો

આ લેખ માત્ર શીર્ષકો ધરાવે છે, તેમજ સંદર્ભ નથી ધરાવતો. જો થોડા સમયમાં વિસ્તૃત ન કરાય તો દૂર કરવો જોઇએ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૨૫, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

@Jivanbhai Mayatra: આ લેખ કયા હિંદી લેખમાંથી ભાષાંતર કરાયો છે, તેની સસંદર્ભ વિગતો આપવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૮, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

મિસ્ત્રી જી, ધન્યવાદ સહ__ઉપરોક્ત લેખ હિન્દી વિકિપીડિયા પરથી અનુવાદ કરવાનું ફાવતું નથી એટલે એ લેખના મહત્વના મુદ્દાનો ભાવાનુવાદ કર્યો છે. ઉપરોક્ત લેખના શિર્ષક મુજબ જ છે. "महानतम भारतीय (सर्वेक्षण)" Jivanbhai Mayatra (ચર્ચા) ૨૦:૨૩, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર

Return to "મહાનતમ ભારતીય (સર્વેક્ષણ)" page.