ચર્ચા:મારવાડી બોલી
છેલ્લી ટીપ્પણી: KartikMistry વડે ૪ વર્ષ પહેલાં
આ મારવાડી બોલી અથવા કે ભાષા એ લખી શકાતી નથી એટલે કે એ લખાણમાં ન આવે. અને આ બોલી બનાસકાંઠા અને જાલોર જિલ્લામાં જ બોલાય છે. વળી આ શુદ્ધ મારવાડી પણ નથી. આ એક મિક્ષ બોલી છે. (Toofan108 (ચર્ચા) ૧૪:૧૭, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST))
- આ અંગેના કોઇ સંદર્ભ હોય તો જણાવવા વિનંતી છે. -- કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૬, ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ (IST)