ચર્ચા:મેર

છેલ્લી ટીપ્પણી: TSAray વડે ૪ વર્ષ પહેલાં

@KartikMistry: મેં જે ફેરફારો કાર્ય હતા એમાં નવા મથાળું મુક્યા હતા ઈ શેના માટે કાઢી નાખ્યા? TSAray (ચર્ચા) ૧૬:૧૦, ૨૨ મે ૨૦૨૦ (IST)ઉત્તર

ખાલી મથાળાંનો કોઇ અર્થ નથી. તમે લેખ પહેલાં તમારા સભ્યનામ સ્થળ હેઠળ બનાવશો તો તેમાં તમે ગમે તે પ્રયોગો કરી શકો છો. વધુમાં {{કામ ચાલુ}} પણ મૂકી શકાય. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૨૧, ૨૨ મે ૨૦૨૦ (IST)ઉત્તર
@KartikMistry: બરોબર. હું કે જયારે અંગ્રેજી લેખ માંથી ભાષાંતર કરીશ ઈ પ્રમાણે મથાળું મુકતો જઈશ. TSAray (ચર્ચા) ૧૬:૩૯, ૨૨ મે ૨૦૨૦ (IST)ઉત્તર
Return to "મેર" page.