ચર્ચા:રાઠવા

છેલ્લી ટીપ્પણી: રાઠવા વિષય પર KartikMistry વડે ૧ વર્ષ પહેલાં
મુખ્યત્વે છોટા ઉદેપુરના છોટા ઉદેપુર, કવાંટ, પાવી-જેતપુર, સંખેડા નસવાડી અને બોડેલી તાલુકામાં અને પંચમહાલ  જિલ્લાના હાલોલ, કાલોલ અને બારિયા તાલુકાઓમાં રહે છે.

"tools"(Q7295690)

રાઠવા ફેરફાર કરો

Quick Facts માં રાઠવા નો ધર્મ હિન્દુ બતાવેલ છે જે ખોટું છે, રાઠવા આદિવાસી છે અને આદિવાસી પ્રકૃતિ પૂજક હોય તેઓના ધર્મ માં આદિવાસી લખશો.. Anuprathwa (ચર્ચા) ૦૪:૪૩, ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)ઉત્તર

Quick Facts - વિકિપીડિયામાં? કઇ જગ્યાએ છે આ? -- કાર્તિક ચર્ચા ૦૫:૫૬, ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)ઉત્તર
Return to "રાઠવા" page.