રાઠવા આદિવાસીઓ મૂળ અલીરાજપુર જિલ્લાના ભીલ આદિવાસીઓના છે, આ લોકો અલીરાજપુરથી જ ગુજરાત પ્રદેશમાં ગયા છે. છોટા ઉદેપુરમાં રાઠવા આદિવાસીઓની વધુ વસ્તી છે અને આ શહેરના છેલ્લા રાઠવા રાજા કાલિયા ભીલ હતા, જે ઇ.સ. ૧૪૮૪માં માર્યા ગયા હતા.[]

રાઠવા
ધર્મો હિંદુ
ભાષાઓ ગુજરાતી, રાઠવી ,હિન્દી
દેશ ભારત
મૂળ રાજ્ય છોટાઉદેપુર, વડોદરા
વસ્તીવાળા રાજ્યો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત
પ્રદેશ પશ્ચિમ ભારત
વસ્તી 643381[]
સંબંધિત વંશો કોળી
વિવાદગ્રસ્ત વંશો ભીલ

સંગ્રહાલય

ફેરફાર કરો
  1. "A-11 Individual Scheduled Tribe Primary Census Abstract Data and its Appendix". Census of India 2011. Office of the Registrar General & Census Commissioner, India. મેળવેલ 2017-03-24. CS1 maint: discouraged parameter (link)
  2. मीणा, गंगा सहाय. आदिवासी साहित्‍य पत्रिका: अंक-9 (હિન્દીમાં). Ganga Sahay Meena.