બીજી જ્ઞાતિનો ફોટો દૂર કરવા માટે

ફેરફાર કરો

અહી જે ફોટો છે તે લોહાણા જ્ઞાતિની મહિલાઓનો નથી. તેમનો પહેરવેશ કે નાક-નકશી લોહાણા જ્ઞાતિ સાથે મેળ નથી ખાતી. આ ફોટો લોહાણા જ્ઞાતિની મહિલાઓનો હોય કોઈ સંદર્ભ મળતો નથી. માટે આ ફોટો આ પેજ પરથી રીમૂવ થવો જોઈએ.

અહીં (https://gu.wikipedia.org/wiki/%E0%AA%B2%E0%AB%8B%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE#/media/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0:Lowana_Women_(9938634413).jpg) વિગત આપેલી છે કે આ છબી લોહાણા મહિલાઓની છે, જે ૧૮મી સદીનો છે. --કાર્તિક ચર્ચા ૧૧:૩૮, ૧૮ ઓક્ટોબર ૨૦૨૧ (IST)ઉત્તર
Return to "લોહાણા" page.