લોહાણા એ ભારતીય આર્યકુળના લોકો છે. ભારતમાં તેઓ મુખ્યત્વે ગુજરાત, મુંબઈ શહેર અને ભારતના અન્ય શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે. તેઓ જગતના અન્ય ઘણા દેશોમાં પણ ધંધા-રોજગાર અર્થે વસેલા છે. વાસ્તવમાં લોહાણા રઘુવંશી છે તે પછી પંજાબના પ્રદેશમાં અને બાદમાં આશરે 800 વર્ષ પૂર્વે ભારતના સિંધ અને હાલના ગુજરાત રાજ્યમાં સ્થળાંતર કર્યું હતું. વહીવટકર્તાઓ અને શાસકો તરીકે, લોહાનાને લોકોનું રક્ષણ અને માનવતાને સેવા આપવાની સોંપણી કરવામાં આવી હતી. જોકે સમય જતાં, આર્થિક અને રાજકીય તકનીકોના પરિણામે, મોટાભાગના લોહાણા મુખ્યત્વે મર્કન્ટાઇલ વ્યવસાયોમાં જોડાયેલા છે.

લોહાણા
Lowana Women (9938634413).jpg
પશ્ચિમ ભારતમાં લોહાણા સ્ત્રીઓ ‍(આશરે ૧૮૫૫-૧૮૬૨).
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
• પાકિસ્તાન • ભારત • યુ.કે. • પૂર્વ આફિક્રા
ભાષાઓ
મુખ્યત્વે ગુજરાતી, કચ્છી, સિંધી, પંજાબી અને હિંદી. વિદેશમાં સ્થાનિક ભાષાઓ.
ધર્મ
મુખ્યત્વે હિંદુ. જેઓ ઇસ્લામમાં વટલાયેલા તેઓ કટારિયા મેમણ અને ખોજા તરીકે અલગથી ઓળખાય છે.

બાહ્ય કડીઓફેરફાર કરો