ચર્ચા:વલસાડ તાલુકો

છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૭ વર્ષ પહેલાં

અહીં તાલુકાના ગામોની સંખ્યા ઢાંચામાં ૮૯ છે જ્યારે તાલુકાની શ્રેણીમાં ૧૦૩ પૃષ્ઠો છે. નજર નાખવા વિનંતી.--Vyom25 (ચર્ચા) ૧૫:૨૪, ૧૭ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર

અને, તાલુકા પંચાયતની વેબસાઇટ પર ગામોની સંખ્યા ૯૭ છે! હા, ૧૦૩માં વલસાડ, વલસાડ તાલુકો અને અન્ય બે લેખોનો સમાવેશ થાય છે, તો પણ સુધારા-અપડેટની જરૂર છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૫૬, ૧૭ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર
કરું છું....--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૭, ૨૮ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર
Return to "વલસાડ તાલુકો" page.