વલસાડ તાલુકો

ગુજરાતના વલસાડ જિલ્લાનો તાલુકો

વલસાડ તાલુકો ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલો તાલુકો છે. વલસાડ તાલુકાનું મુખ્ય મથક છે.

વલસાડ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોવલસાડ
મુખ્ય મથકવલસાડ
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૪૧૫૧૪૦
 • લિંગ પ્રમાણ
૯૬૩
 • સાક્ષરતા
૭૫.૮%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણી કોડGJ-15

વલસાડ તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને વલસાડ તાલુકાના ગામ

સંદર્ભો ફેરફાર કરો

  1. "Valsad Taluka Population, Religion, Caste Valsad district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-08-09 પર સંગ્રહિત. મેળવેલ ૨ જુલાઇ ૨૦૧૮.

બાહ્ય કડીઓ ફેરફાર કરો