ચર્ચા:સોમલ

છેલ્લી ટીપ્પણી: નામફેર વિષય પર Gazal world વડે ૨ વર્ષ પહેલાં

નામ ફેરફાર કરો

આ પાનાને આર્સેનિક પર ખસેડવા વિનંતી. --Gazal world (ચર્ચા) ૨૩:૦૨, ૨૩ નવેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર

નામફેર ફેરફાર કરો

આર્સેનિક વધુ જાણીતું નામ છે. પાનાને આર્સેનિક નામથી જ રાખવું વધું ઉપયુક્ત રહેશે. --Vijay Barot (ચર્ચા) ૨૨:૫૧, ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર

નામ ભલે વધુ જાણીતું હોય પણ જો સોમલ આર્સેનિકનું સાચું નામ હોય તો ગુજરાતી વિકિપીડિયા હોવાને કારણે આ પાનું મૂખ્ય પાનું રહેવું જોઈએ અને આર્સેનિક અહિં દિશાનિર્દેશિત હોવું જોઈએ જે પ્રમાણે અત્યારે છે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૭, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર
જી ચોક્કસ. આપના પ્રત્યુતર અને નામફેર બાબતે મારી સમજ સ્પષ્ટ કરવા બદલ આપશ્રીનો આભાર.--વિજય (ચર્ચા) ૨૧:૨૦, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર
આર્સેનિક નામથી જ તે ગુજરાતીમાં ઓળખાય છે. સ્કૂલ અને કોલેજના પુસ્તકોમાં પણ તેને માટે આર્સેનિક જ પ્રયોજાય છે. મારા મત પ્રમાણે આ પાનુ આર્સેનિક પર ખસેડવું જોઈએ. બીજા લોકો પણ મત આપશો. --Gazal world (ચર્ચા) ૦૨:૨૪, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર
હા, ગુજરાતી વિશ્વકોશમાં પણ આર્સેનિક જ છે. -- કાર્તિક ચર્ચા ૦૮:૩૮, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર
@KartikMistry: વોટીંગ થયાને એક અઠવાડીયા ઉપર થઈ ગયુ છે. નામ બદલવા માટે ત્રણ વોટ મળ્યા છે. માટે પાનાનું નામ બદલવા વિનંતી. --Gazal world (ચર્ચા) ૦૦:૫૪, ૯ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર
Return to "સોમલ" page.