હું વિકિપીડિયા માં નવો પૃષ્ઠ નિર્માતા છુંફેરફાર કરો

હું વિકિપીડિયા માં નવો પૃષ્ઠ નિર્માતા છું .જો મારા દ્વારા કોઈ પ્રકાર ની ભૂલ જણાય તો સુધારવા વિનંતી અથવા મને જાણ કરવા વિનંતી . આપનો ખુબ આભાર Ssatymev (ચર્ચા) ૧૦:૩૨, ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST)

30,000 શિખર ચંદ્રકફેરફાર કરો

  30,000 શિખર ચંદ્રક
ગુજરાતી વિકિપીડિયાને 30,000 લેખોના સીમાચિહ્નરૂપ શિખર પર પહોંચાડવામાં આપના અવિરત યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર. --Nizil Shah (ચર્ચા) ૨૦:૦૩, ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ (IST)
આભાર મિત્ર. વિકિપીડિયાના ગુજરાતી પ્રકલ્પને ઊભો કરવામાં આપ સૌ આરંભિક સ્વયંસેવકોની જહેમતને પરિણામે જ આ શક્ય બન્યું છે. આ ગૌરવશાળી શિખર-સિદ્ધિના સહિયારા સિમાચિહ્નમાં સહભાગી થઈ શક્યાનો આનંદ વ્યક્ત કરું છું, સાથોસાથ આપે થાબડેલી પીઠ મને અહીં યોગદાન માટે પીઠબળ પૂરું પાડશે. ધન્યવાદ. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૯:૪૪, ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ (IST)