ચર્ચા:હરકિસન મહેતા
છેલ્લી ટીપ્પણી: લેખની સુધારણા વિષય પર Brihaspati વડે ૪ વર્ષ પહેલાં
લેખની સુધારણા
ફેરફાર કરો@KartikMistry અને Dsvyas: ગુજરાતી લેખક સૌરભ શાહએ પોતાની વેબસાઇટ પર હરકિસન મહેતાના પોતે લીધેલ ઇન્ટરવ્યૂને શ્રેણી રૂપે મૂક્યો છે. આ ઇન્ટરવ્યૂ ચિત્રલેખા સામયિક માટે ૧૯૮૮માં લેવાયો હતો જ્યારે મહેતા ૬૦ વર્ષના થયા હતા. તો તેને પ્રમાણિત સ્ત્રોત ગણી વિકિ લેખ મઠારી શકાય? —હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૨:૩૩, ૪ જૂન ૨૦૨૦ (IST)
- @Brihaspati: એ તો શું અહિં ઉમેરીએ છીએ એના પર આધાર રાખે છે, જો હરકિસન મહેતા વિષેની અંગત માહિતી, જેમકે તેમનું જન્મસ્થળ, માતા-પિતા, કુટુંબીજનો, લગ્ન, વિગેરે વિષયક માહિતી એ ઇન્ટરવ્યૂને આધારે ઉમેરી શકાય કેમકે એ માહિતી તેઓ પોતે જ આપી શકે અને બીજાઓ દ્વારા આપવામાં આવેલી આ માહિતી તેમણે પોતે આપેલી માહિતીથી અલગ હોઈ ના શકે. પરંતુ તેમની સિદ્ધિઓ, વગેરે તે ઇન્ટર્વ્યૂને આધારે ન લઈ શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૪, ૫ જૂન ૨૦૨૦ (IST)
- @Dsvyas:જી. યોગ્ય માહિતી ઉમેરું છું.—હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૭:૧૪, ૫ જૂન ૨૦૨૦ (IST)