ચાંગ લા (ચાંગ લા) ભારત દેશના લડાખ પ્રદેશ ખાતે સ્થિત એક પર્વતીય ઘાટ છે. આ ઘાટ ૫૩૬૦ મીટર (૧૭૫૯૦ ફૂટ) જેટલી ઊંચાઇ પર આવેલ છે તથા હિમાલયમાં આવેલ કારાકોરમ પર્વતમાળામાં આવેલ લડાખ ઉપપર્વતમાળા ખાતે લેહ થી પેન્ગોન્ગ ત્સો (લેક) જવાના માર્ગ પર આવેલ છે. આ ઘાટ ચાંગથંગ ઉચ્ચપ્રદેશનું મુખ્ય પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. [] []

ચાંગ ઘાટ
चांग ला
Chang La
ચાંગ ઘાટ
શિખર માહિતી
ઉંચાઇ5,360 m (17,590 ft)
અક્ષાંસ-રેખાંશ34°22′48″N 77°54′29″E / 34.3800°N 77.9080°E / 34.3800; 77.9080
ભૂગોળ
સ્થાનજમ્મુ અને કાશ્મીર
 ભારત
પિતૃ પર્વતમાળાહિમાલયની લડાખ પર્વતમાળા

લડાખી ભાષા અને તિબેટી ભાષામાં "ચાંગ"નો અર્થ "ઉત્તરી" અને "લા"નો અર્થ "પર્વતીય ઘાટ માર્ગ" એવો થાય છે.

ચિત્ર દર્શન

ફેરફાર કરો

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. GeoNames. "Chang La Pass". મેળવેલ 2009-06-17.
  2. Jina, Prem Singh (31 August 1998). Ladakh: The Land & The People. India: Indus Publishing. પૃષ્ઠ 25–26. ISBN 978-81-7387-057-6.[હંમેશ માટે મૃત કડી]