ચાંદની પડવો
ચાંદની પડવો અથવા ચંડી પડવો એ સુરતમાં ઉજ્વાતો તહેવાર છે જેમાં સુરતી લોકો ઘારી, ભુસું (ફરસાણ) ખાય છે. હિન્દુ પંચાંગ અનુસાર શરદ પૂર્ણિમાના પછી એક દિવસે આ તહેવાર આવે છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Bhatt, Himansshu (28 October 2016). "1,20,000 kg of ghari will be consumed on Chandani Padva". The Times of India. મેળવેલ 13 July 2018.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |