ચાણસ્મા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
ચાણસ્મા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લાના મહત્વના ચાણસ્મા તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.
ચાણસ્મા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 23°43′04″N 72°06′39″E / 23.7178049°N 72.1107438°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પાટણ |
વસ્તી | ૧૫,૯૩૨ (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૦૯ ♂/♀ |
સાક્ષરતા | ૮૪.૬% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 61 metres (200 ft) |
Footnotes
|
ભૂગોળ
ફેરફાર કરોચાણસ્મા 23°43′N 72°07′E / 23.72°N 72.12°E પર સ્થિત છે.[૧] સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૬૧ મીટર (૨૦૦ ફીટ) છે.
વસતી
ફેરફાર કરો૨૦૧૧ની વસતી ગણતરી મુજબ,[૨] ચાણસ્માની વસતી ૧૫૯૩૨ વ્યક્તિઓની હતી જેમા પુરુષોની સંખ્યા ૮,૩૪૫ અને સ્ત્રીઓની સંખ્યા ૭,૫૮૭ હતી. ચાણસ્માનો સાક્ષરતા દર ૮૪.૬% હતો, જે રાષ્ટ્રીય સરેરાશ દર કરતાં વધુ હતો; પુરુષોમાં સાક્ષરતા ૮૦.૮% અને સ્ત્રીઓમાં ૭૨.૨% હતી. વસતીના ૧૦% લોકો ૬ વર્ષની વય કરતાં નીચે હતા.
શિક્ષણ
ફેરફાર કરોઅહીં વિનયન અને વાણિજ્ય કોલેજ આવેલી છે.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Falling Rain Genomics, Inc - Chanasma
- ↑ "Chanasma Population, Caste Data Patan Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૯ જૂન ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |