ચૈત્ર સુદ ૭ ને ગુજરાતી માં ચૈત્ર સુદ સાતમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો સાતમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પ્રથમ મહિનાનો સાતમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

  • કામલી ગામમાં સેંકડો વર્ષોથી ભાતિગળ વિધિથી શુકનનો મેળો ઉજવવાની પરંપરા ચાલી આવે છે.

મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.