જયંતિલાલ ભાનુશાળી

જયંતિલાલ પુરષોત્તમ ભાનુશાળી (૧ જૂન, ૧૯૬૪ - ૮ જાન્યુઆરી, ૨૦૧૯) ગુજરાતના અબડાસા મતવિસ્તારના વિધાન સભ્ય હતા. તેઓ ૧૨મી વિધાનસભામાં ડિસેમ્બર ૨૦૦૭ થી ડિસેમ્બર ૨૦૧૨ દરમિયાન વિધાન સભ્ય રહ્યા હતા.[૧][૨]

જયંતિલાલ પુરસોત્તમ ભાનુશાળી
ગુજરાત વિધાનસભાના ધારા સભ્ય
પદ પર
૨૦૦૭ – ૨૦૧૨
બેઠકઅબડાસા
અંગત વિગતો
જન્મ(1964-06-01)1 June 1964
મૃત્યુ8 January 2019(2019-01-08) (ઉંમર 54)
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી

૮ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ કટારિયા અને સુરજબારી સ્ટેશન વચ્ચે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં હુમલાખોરોએ તેમની હત્યા કરી હતી.[૨][૩]

સંદર્ભફેરફાર કરો

  1. "TWELFTH GUJARAT LEGISLATIVE ASSEMBLY". Gujarat assembly. મૂળ માંથી 26 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 19 May 2012.
  2. ૨.૦ ૨.૧ "Gujarat BJP Leader, 53, Shot Dead On Moving Train". NDTV.com. મેળવેલ 2019-01-08.
  3. "જયંતિ ભાનુશાળી હત્યાનો પ્રોફેશનલ કિલર રાજુ ધોત્રે પુનાથી ઝડપાયો". દિવ્ય ભાસ્કર. 2019-05-23. મેળવેલ 2019-08-08.