જાન્યુઆરી ૩૦
તારીખ
૩૦ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૪૮ - ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નથુરામ ગોડસે દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી.
જન્મ
ફેરફાર કરો- ૧૮૮૯ - જયશંકર 'સુંદરી', ગુજરાતી આત્મકથાકાર અને રંગભૂમિના કલાકાર (અ.૧૯૭૫)
- ૧૮૯૦ - જયશંકર પ્રસાદ, હિન્દી સાહિત્યકાર. (અ.૧૯૩૭)
અવસાન
ફેરફાર કરો- ૧૯૪૮ - મહાત્મા ગાંધી - ભારતના રાષ્ટ્રપિતા. (જ. ૧૮૬૯)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- ગાંધી નિર્વાણ દિન અથવા શહીદ દિન તરીકે ભારત દેશમાં ઉજવવામાં આવે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૭-૦૬ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર January 30 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |