જિમ્મી વેલ્સ

વિકિપીડિયાના સહ-સ્થાપક

જિમ્મી વેલ્સ હુંતિવલી, અલબામા ખાતે જન્મ્યા હતા. એમણે એક નાની ખાનગી શાળામાં અભ્યાસ કરી, પછી એક યુનિવર્સિટીમાં સ્નાતક, અને ત્યારબાદ વાણિજ્ય શાખામાં અનુસ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ વેલ્સ એક વાણિજ્ય કંપનીમાં નોકરી કરવા લાગ્યા અને ત્યારબાદ કેટલાક વર્ષો સુધી એમણે શિકાગો ખાતે એક વાયદા અને વિકલ્પ કંપનીના શોધ નિર્દેશક તરીકે કામ કર્યું. ઈ. સ. ૧૯૯૬ના વર્ષમાં જિમ્મી વેલ્સ અને એમના બે સાથીઓએ મળીને એક વેબ પોર્ટલની સ્થાપના કરી અને એમણે વિકિપીડિયા અને નુપેડિયા માટે પ્રારંભિક ધનરાશિ ઉપલબ્ધ કરાવી.

જિમ્મી વેલ્સ
જિમ્મી વેલ્સ, ૨૦૦૮માં
જન્મની વિગત૮ જુલાઇ ૧૯૬૬
હન્ટ્સવિલે, અલબામા
રહેઠાણસેન્ટ પિટર્સબર્ગ, ફ્લોરિડા
યુ.એસ.એ.
રાષ્ટ્રીયતાઅમેરિકા
અભ્યાસઓબર્ન વિશ્વવિદ્યાલય
અલ્બામા વિશ્વવિદ્યાલય
ઈંડિયાના વિશ્વવિદ્યાલય, બ્લૂમિંગટન
વ્યવસાયબેંકર
ઇન્ટરનેટ વ્યાપારી
ખિતાબEFF પાયોનિયર પુરસ્કાર (૨૦૦૬)
ધ ઇકોનોમિસ્ટનો બિઝનેશ પ્રોસેસ પુરસ્કાર (૨૦૦૮)
ધ ગ્લોબલ આઇકોન ઓફ ધ યર (૨૦૦૮)
ગોટલિબ ડુવેઇલર પુરસ્કાર (૨૦૧૦)[]
બોર્ડ સભ્યવિકિમીડિયા ફાઉન્ડેશન
ક્રીએટીવ કોમન્સ
સોશિયલ ટેક્સ્ટ
MIT સેન્ટર ફોર ક્લેક્ટિવ ઇન્ટેલિજેન્સ (સલાહકાર મંડળ)
જિમ્મી વેલ્સ ૨૦૧૪માં CeBIT વૈશ્વિક પરિષદમાં, વિકિપીડિયા ઝીરો દર્શાવતા
જિમ્મી વેલ્સ એમના બીજીવારના પત્ની ક્રિસ્ટીન સાથે
  1. "Swiss award for Wikipedia founder Jimmy Wales". Boston Herald. October 8, 2010. Unknown parameter |વેબસાઇટ= ignored (મદદ); Unknown parameter |એજન્સી= ignored (મદદ); |access-date= requires |url= (મદદ)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો