૧૯ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૯૫૨ – ફિનલેન્ડના હેલસિન્કીમાં સમર ઓલમ્પિક્સનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો.
  • ૧૯૬૯ – ભારત સરકાર દ્વારા બેંકોનું રાષ્ટ્રીયકરણ.
  • ૧૯૭૬ – નેપાળમાં સાગરમથ્થા રાષ્ટ્રીય ઉદ્યાન (Sagarmatha National Park)ની રચના કરાઇ.
  • ૧૯૭૭ – વિશ્વનું પ્રથમ જીપીએસ સિગ્નલ નેવિગેશન ટેકનોલોજી સેટેલાઇટ ૨ (એનટીએસ-II) દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું જે સીડર રેપિડ્સ, આયોવાના (Cedar Rapids, Iowa રોકવેલ કોલિન્સ ([[:en:Rockwell Collins|Rockwell Collins) ખાતે સવારે ૧૨:૪૧ વાગ્યે પ્રાપ્ત થયું હતું.
  • ૧૯૮૦ – મોસ્કોમાં સમર ઓલમ્પિક્સનું ઉદ્‌ઘાટન થયું.
  • ૧૯૮૩ – કમ્પ્યૂટર ટોમોગ્રાફી (સીટી) સ્કેનમાં માનવ મસ્તિષ્કનું પ્રથમ ત્રિપરિમાણીય પુનર્નિર્માણ પ્રકાશિત થયું.

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો
  • બૅંક રાષ્ટ્રીયકરણ દિવસ

બાહ્ય કડીઓ

ફેરફાર કરો