ઝાકીર હુસૈન (રાજકારણી)
ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ
ઝાકીર હુસૈન ખાન (૮ ફેબ્રુઆરી ૧૮૯૭ - ૩ મે ૧૯૬૯) ભારતીય અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા. તેઓ ૧૩ મે ૧૯૬૭ થી ૩ મે ૧૯૬૯ (તેમના અવસાન સુધી)ના સમયગાળા દરમિયાન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત રહ્યા હતા.
ઝાકીર હુસૈન | |
---|---|
ઝાકીર હુસૈન | |
ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ | |
પદ પર ૧૩ મે ૧૯૬૭ – ૩ મે ૧૯૬૯ | |
પ્રધાન મંત્રી | ઈન્દિરા ગાંધી |
ઉપ રાષ્ટ્રપતિ | વરાહગીરી વેંકટગીરી |
પુરોગામી | સર્વપલ્લી રાધાકૃષ્ણન |
અનુગામી | વરાહગીરી વેંકટગીરી (કાર્યકારી) |
ભારતના બીજા ઉપરાષ્ટ્રપતિ | |
પદ પર ૧૩ મે ૧૯૬૨ – ૧૨ મે ૧૯૬૭ | |
રાષ્ટ્રપતિ | સર્વપલ્લી રાધાકૃષ્ણન |
પ્રધાન મંત્રી | જવાહરલાલ નેહરુ લાલ બહાદુર શાસ્ત્રી ઈન્દિરા ગાંધી |
પુરોગામી | સર્વપલ્લી રાધાકૃષ્ણન |
અનુગામી | વરાહગીરી વેંકટગીરી |
બિહારના ગવર્નર | |
પદ પર ૬ જુલાઇ ૧૯૫૭ – ૧૧ મે ૧૯૬૨ | |
મુખ્ય મંત્રી | કૃષ્ણા સિંહા દીપ નારાયણ સિંહ |
પુરોગામી | આર. આર. દિવાકર |
અનુગામી | મદભુષિ અનંતસાયનમ ઐયંગર |
રાજ્ય સભાના સભ્ય (નામાંકિત) | |
પદ પર ૩ એપ્રિલ ૧૯૫૨ – ૨ એપ્રિલ ૧૯૬૨ | |
અંગત વિગતો | |
જન્મ | હૈદરાબાદ, હૈદરાબાદ રાજ્ય, બ્રિટિશ ભારત[૧] (હવે, તેલંગાણામાં) | 8 February 1897
મૃત્યુ | 3 May 1969 નવી દિલ્હી, ભારત | (ઉંમર 72)
રાજકીય પક્ષ | અપક્ષ |
જીવનસાથી | શાહ જહાં બેગમ |
માતૃ શિક્ષણસંસ્થા | અલાહાબાદ યુનિવર્સિટી (એમ.એ.) હંબોલ્ટ યુનિવર્સિટી ઓફ બર્લિન (પીએચ.ડી.) |
પુરસ્કારો | ભારત રત્ન (૧૯૬૩) |
તેઓ ૧૯૫૭ થી ૧૯૬૨ દરમિયાન બિહારના ગવર્નર અને ૧૯૬૨ થી ૧૯૬૭ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તેઓ જામીયા મિલિયા ઇસ્લામિયાના સહસ્થાપક હતા અને ૧૯૨૮થી તેના વાઇસ-ચાન્સેલર પણ હતા. તેમના નેતૃત્વ હેઠળ જામીયામાં ભારતની સ્વતંત્રતાની ચળવળે જોર પકડ્યું હતું. ૧૯૬૩માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
છબીઓ
ફેરફાર કરો-
ઝાકીર હુસૈન, ૧૯૯૮ની ભારતીય ટપાલ ટિકિટ પર
-
જામીયા મિલિયા ઇસ્લામિયા ખાતે ઝાકીર હુસૈનનો મકબરો
-
કબર
-
ઝાકીર હુસૈન અને તેમની પત્નિ શાહ જહાં બેગમના મકબરાની અંદરનો દેખાવ
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Zakir Husain, Encyclopædia Britannica Online, 12 February 2012, http://www.britannica.com/EBchecked/topic/277416/Zakir-Husain, retrieved 13 May 2012
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |