ઝેક ગણરાજ્યનો રાષ્ટ્રધ્વજ

ઝેક ગણરાજ્યનો રાષ્ટ્રધ્વજ ઝેકોસ્લોવેકિયા જેવો જ છે અને તેના વિસર્જન બાદ અપનાવાયેલ છે. સ્લોવાકીયાએ પોતાનો અલગ ધ્વજ અપનાવ્યો છે. આ ધ્વજ પોલેન્ડના રાષ્ટ્રધ્વજ અને ઑસ્ટ્રિયાનો રાષ્ટ્રધ્વજ જેવો જ હોવાથી ગેરસમજ ટાળવા ભૂરો ત્રિકોણ ઉમેરવામાં આવ્યો.

ઝેક ગણરાજ્ય
પ્રમાણમાપ૨:૩
રચનાજાન્યુઆરી ૧, ૧૯૯૩
રચનાકારયારોસ્લાવ કુરસા

ધ્વજ ભાવના ફેરફાર કરો

મૂળ રંગો લાલ અને સફેદ બોહેમિયાના ધ્વજ પરથી લેવાયા છે અને તેનું પ્રતિનિધિત્વ કરે છે.