ટંકારા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
ટંકારા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાના મહત્વના એવા ટંકારા તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ટંકારા ડેમી નદીના કાંઠે વસેલું છે.[૧]
ટંકારા | |||||||
— ગામ — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°40′N 70°44′E / 22.66°N 70.73°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | મોરબી | ||||||
વસ્તી | ૧૮,૦૦૦ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ આ ગામમાં થયો હતો.[૨] દર વર્ષે મહાશિવરાત્રીના તહેવાર પર અહીં ઋષિબોધોત્સવ ઉજવાય છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ડેમી નદી". મૂળ માંથી 2014-03-30 પર સંગ્રહિત. મેળવેલ ૫ ઓક્ટોબર ૨૦૧૬.
- ↑ "Vedic Cultural Centre (VCC)". મૂળ માંથી 2011-07-17 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-06.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |