ટિકટોક
ટિકટોક એક વિડિઓ શેરિંગ સામાજિક નેટવર્કિંગ સેવા છે, જે ચીની કંપની બાઇટડેન્સની માલિકીની છે, જેની સ્થાપના ઝાંગ યીમિંગે ૨૦૧૨માં કરી હતી. ટિકટોકનો ઉપયોગ ટૂંકા નૃત્ય, લિપ-સિંક, હાસ્ય અને પ્રતિભા વિડિઓઝ બનાવવા માટે થાય છે.[૩] બાઇટડાન્સે સપ્ટેમ્બર ૨૦૧૬માં ચાઇના માટે સૌપ્રથમ ડુયિન (ચાઇનીઝ: 抖音; Dǒuyīn) લોન્ચ કર્યું હતું. ૨૦૧૭માં ચીનની બહારના દેશો માટે આઇઓએસ અને એન્ડ્રોઇડ માટે તેને ટિકટોક નામે રજૂ કરવામાં આવ્યું હતું. તેનું ૨ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ મ્યુઝિકલી સાથે જોડાણ થયા પછી તે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉપલબ્ધ થયું.[૪]
સોફ્ટવેર વિકાસકર્તાઓ | બાઇટડાન્સ |
---|---|
પ્રારંભિક વિમોચન | September 2016 | , ૨ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ મ્યુઝિકલી સાથે જોડાણ થયા બાદ વિશ્વભરમાં પ્રકાશિત થયું.
Stable release | ૧૬.૦.૪
/ ૦૯ મે ૨૦૨૦ |
ઓપરેટિંગ સિસ્ટમ | iOS, એન્ડ્રોઇડ |
કદ | ૪૦૩.૮ MB (આઈઓએસ)[૧]
૬૬.૩૭ MB (એન્ડ્રોઇડ)[૨] |
ઉપલબ્ધતા | ૩૯ ભાષાઓ |
ભાષાઓની યાદી અરબી, ઓરિયા, કોરિયન, કંબોડિયન, બંગાળી, બરમિઝ, સિબુઆનો, ચેક, ડચ, અંગ્રેજી, ફિલિપિનો, ફ્રેન્ચ, જરમન, ગ્રીક, ગુજરાતી, હિન્દી, હંગેરિયન, ઈન્ડોનેશિન, ઇટાલિયન, જાપાનિઝ, જાવાનિઝ, કન્નડ, મલય, મલયાલમ, મરાઠી, પોલિસ, પોર્ટુગીઝ, પંજાબી, રોમેનિયન, રશિયન, ચાઈનીઝ, સ્પેનિશ, સ્વીડિશ, તમિલ, તેલુગુ, થાઇ, તુર્કીશ, યુક્રેનિયન, અને વિયેતનામિશ | |
વેબસાઇટ | tiktok.com |
ભારત-ચીન વચ્ચેના સીમા વિવાદના પગલે ભારત સરકારે જૂન ૨૦૨૦થી ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો છે.[૫]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "TikTok – Real Short Videos". App Store. મેળવેલ ૧૬ મે ૨૦૨૦.
- ↑ "TikTok". Play Store. મેળવેલ ૧૬ મે ૨૦૨૦.
- ↑ સ્વીડલ, હેથર (૪ સપ્ટેમ્બર ૨૦૧૮). "A Guide to TikTok for Anyone Who Isn't a Teen". સ્લેટ મેગેઝિન (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦ મે ૨૦૨૦.
- ↑ કુન્ડુ, કિસલ્યા (૨ ઓગષ્ટ ૨૦૧૮). "Musical.ly App To Be Shut Down, Users Will Be Migrated to TikTok". બીબોમ (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી ઓક્ટોબર ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૨૦. Check date values in:
|date=
(મદદ) - ↑ Doval, Pankaj (30 June 2020). "TikTok, UC Browser among 59 Chinese apps blocked as threat to sovereignty". The Times of India. મૂળ સંગ્રહિત માંથી 30 June 2020 પર સંગ્રહિત.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર ટિકટોક સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |