ટિલોર ( હોબારા ) એ એક વિશાળ કદ ધરાવતું પક્ષી છે. આ પક્ષી એશિયા ખંડમાં આવેલા પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં યાયાવર પક્ષી તરીકે ખાસ ઋતુઓમાં જોવા મળે છે. આ પક્ષી ખોરાક તરીકે વનસ્પતિનાં બીજ અને નાનાં જીવ-જંતુઓ પસંદ કરે છે.

ટિલોર
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Gruiformes
Family: Otidae
Genus: 'Chlamydotis'
Species: ''C. undulata''
દ્વિનામી નામ
Chlamydotis undulata
(Jacquin, 1784)
Chlamydotis undulata

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો