૧૧ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૫મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૮૧૬ – ઇન્ડિયાના યુ.એસ.નું ૧૯મું રાજ્ય બન્યું.
  • ૧૯૦૧ – ગુગ્લિએલ્મો માર્કોની એ પોલ્ધુ, કોર્નવોલ, ઇંગ્લેન્ડથી સેન્ટ જ્હોન્સ, ન્યૂફાઉન્ડલેન્ડ માં પ્રથમ ટ્રાન્સએટલાન્ટિક રેડિયો સિગ્નલ પ્રસારિત કર્યું.
  • ૧૯૪૬ – સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ‘સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય બાળ કટોકટી ભંડોળ’ (યુનિસેફ)ની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૬૪ – ચે ગૂવેરાએ ન્યૂ યૉર્ક (શહેર)માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું.
  • ૧૯૭૨ – એપોલો ૧૭ ચંદ્ર પર ઉતરાણ કરનાર છઠ્ઠું અને અંતિમ યાન બન્યું.
  • ૨૦૦૧ – ચીન વિશ્વ વ્યાપાર સંગઠન (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન – ડબલ્યુટીઓ)માં જોડાયું.

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો
  • આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ

બાહ્ય કડીઓ

ફેરફાર કરો