ડો. વર્ગીસ કુરિયન
વર્ગીસ કુરિયન (૨૬ નવેમ્બર ૧૯૨૧ – ૯ સપ્ટેમ્બર ૨૦૧૨) જેઓ ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાય છે[૨] સામાજીક ઉદ્યોગદ્રષ્ટા હતા, જેમના વિશ્વમાં સૌથી વધુ મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ઓપરેશન ફ્લડ,[૩][૪] ને કારણે ભારત ૧૯૯૮માં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો,[૫] અને ૨૦૧૦-૧૧ના વર્ષમાં ૧૭ ટકાના હિસ્સા સાથે દૂધની અછત ધરાવતા દેશમાંથી ૩૦ વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની માત્રામાં બેગણો વધારો થયો હતો,[૬] અને તેને કારણે ભારતમાં ડેરી ઉદ્યોગ સૌથી મોટો સ્વરોજગારી વાળો ઉદ્યોગ બન્યો હતો,[૭] જેને કારણે રોજગારી, આવક, રોકાણ, પોષક, શિક્ષણ, તંદુરસ્તીમાં વધારો અને જાતિગત ભેદભાવોમાં ઘટાડો તેમજ નીચલા સ્તર સુધી લોકશાહી અને નેતાગીરીમાં પરિવર્તનો જોવા મળ્યા હતા.[૮]
વર્ગીસ કુરિયન | |
---|---|
જન્મની વિગત | |
મૃત્યુ | 9 September 2012 | (ઉંમર 90)
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ સંસ્થા | લોયોલા કોલેજ, ચેન્નઇ, કોલેજ ઓફ એન્જિનિયરીંગ, ગુંડી, મિશિગન સ્ટેટ યુનિવર્સિટી |
વ્યવસાય | સહ-સ્થાપક, અમૂલ સ્થાપક, નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB) અને ઇન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ આણંદ (IRMA) |
પ્રખ્યાત કાર્ય | ઓપરેશન ફ્લડ[૧] |
પુરસ્કારો | વર્લ્ડ ફૂડ પ્રાઇઝ (૧૯૮૯) ઓર્ડર ઓફ એગ્રીકલ્ચર મેરિટ (૧૯૯૭) પદ્મવિભૂષણ (૧૯૯૯) પદ્મભૂષણ (૧૯૬૬) પદ્મશ્રી (૧૯૬૫) રેમોન મેગ્સેસે એવોર્ડ (૧૯૬૩) |
વેબસાઇટ | www |
અંગત જીવન
ફેરફાર કરોકુરિયન ટૂંકી માંદગી પછી ૯૦ વર્ષની વયે ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ નડીઆદમાં[૯][૧૦][૧૧] અવસાન પામ્યા હતા અને થોડા સમય પછી તેમના પત્નિ મુંબઈમાં અવસાન પામ્યા હતા.
વર્ગીસ કુરિયનનું મોટાભાગનું જીવન ગુજરાતમાં પસાર થયું હોવા છતાં તેઓ ગુજરાતી સમજી શકતા હતા પણ બોલતા નહોતા તેમજ તેઓ દૂધ પીતા નહોતા.[૧૨] તેમનો ઉછેર ખ્રિસ્તી ધર્મના વાતાવરણમાં થયો હતો પરંતુ તેઓ પછીથી નાસ્તિક બન્યા હતા.[૧૩][૧૪][૧૫]
પુસ્તકો
ફેરફાર કરો- Kurien, Verghese (2005) I Too Had a Dream. APH Publishing Corp. ISBN 9788174364074[૧૬]
- Kurien, Verghese (1997) An Unfinished Dream. Tata-McGraw-Hill. ISBN 9780074622148
- Kurien, Verghese The Man Who Made The Elephant Dance ISBN 9789382299240
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Father of white revolution Verghese Kurien dies". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મૂળ માંથી 2013-06-02 પર સંગ્રહિત. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૨.
- ↑ "1989: Dr. Verghese Kurien". (World Food Prize Foundation). મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨.
- ↑ "1989 Laureate: Verghese Kurien". World Food Prize Foundation (1989-7m 47s).
- ↑ Singh, Katar (૧૯૯૯). Rural Development: Principles, Policies and Management. New Delhi: SAGE. પૃષ્ઠ ૨૦૧. ISBN 81-7036-773-5.
- ↑ "India largest milk producing nation in 2010–11: NDDB". Hindustan Times. ૨૦ ડિસેમ્બર ૨૦૧૧. મૂળ માંથી ૨૬ એપ્રિલ ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૨.
- ↑ Kurien, Verghese (૨૦૦૭). "India' s Milk Revolution: Investing in Rural Producer Organizations". માં Narayan, Deepa; Glinskaya, Elena (સંપાદકો). Ending Poverty in South Asia: Ideas that work. Washington D.C., USA: (The World Bank). પૃષ્ઠ ૫૨. ISBN 0-8213-6876-1. મેળવેલ ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨.
- ↑ Pendleton, Andrew; Narayanan, Pradeep. "The white revolution : milk in India" (PDF). Taking liberties: poor people, free trade and trade justice. Christian Aid. પૃષ્ઠ ૩૫. મેળવેલ ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]
- ↑ Candler, Wilfred; Kumar, Nalini (૧૯૯૮). India: The Dairy Revolution : the Impact of Dairy Development in India and the World Bank's Contribution (pp. 47-60) (અંગ્રેજીમાં). World Bank (Operations Evaluation Department). ISBN 9780821342893.
- ↑ "Kurien didn't drink milk, he lived it". The Telegraph. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2017-08-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૬.
- ↑ "Modi had soured relations with the milkman of India". Times of India. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2012-09-14 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨.
- ↑ Thakkar, Mitul; Sally, Madhvi (૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨). "Gujarat Elections 2012: Narendra Modi wastes no time in tapping over 1/3 of Gujarat's 3.5 crore Amul voters". The Economic Times. મૂળ માંથી 2016-09-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ ઓગસ્ટ ૨૦૧૬.
- ↑ Damodaran, Harish (૯ સપ્ટેમ્બર ૨૦૧૨). "The man who empowered through milk". Business Line. The Hindu. મેળવેલ ૨૭ ઓગસ્ટ ૨૦૧૬.
- ↑ Kurien, Verghese. "I AM: Verghese Kurien." The Times of India. N.p., 1 Apr. 2006. Web. "When I was young, I had to memorise parts of the Bible and perform rituals. It was perhaps this experience that turned me into an atheist."
- ↑ Gandhi, A. K. Verghese Kurien. N.p.: Prabhat Prakashan, n.d. Print. "He was an atheist"
- ↑ "Verghese Kurien." The Economist. N.p., 22 Sept. 2012. Web. 28 Oct. 2016. "He was born a Christian, became an atheist..."
- ↑ "I too had a dream - on Amazon.com".
પૂરક વાચન
ફેરફાર કરો- Kotler, Neil G. (૧૯૯૦). Sharing Innovation: Global Perspectives on Food, Agriculture, and Rural Development. Int. Rice Res. Inst. ISBN 9789711042219.
- Kachru, Upendra (૨૦૧૧). India, Land of a Billion Entrepreneurs. Pearson Education India. ISBN 9788131758618.