ઢાંચાની ચર્ચા:પ્રસ્તુત લેખ/એપ્રિલ

છેલ્લી ટીપ્પણી: અપડેટ વિષય પર KartikMistry વડે ૧ વર્ષ પહેલાં

અપડેટ ફેરફાર કરો

@Dsvyas, @Aniket - આ લેખનું લખાણ હાલના અમદાવાદ લેખના લખાણ સાથે બદલવા વિનંતી છે. સમય મળ્યે દરેક મહિનાના લેખ પણ આ રીતે અપડેટ કરી શકાય છે. -- કાર્તિક ચર્ચા ૧૭:૩૯, ૧૭ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર

ઘણા સમયથી આ લેખો જ પુનરાવર્તિત થયા કરે છે એટલે એમને અપડેટ કરવાને બદલે તેમને બદલી ને શક્ય હોય ત્યાં નવા જ લેખો ઉમેરવું વધુ હિતાવહ છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૧, ૧૭ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
એ પણ સાચું! -- કાર્તિક ચર્ચા ૧૭:૪૪, ૧૭ એપ્રિલ ૨૦૨૩ (IST)ઉત્તર
Return to "પ્રસ્તુત લેખ/એપ્રિલ" page.