અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી અને ઇ.સ. ૧૪૮૫માં સુલતાની બાઈ હરિર (દાદા હરિર) દ્વારા બંધાવવામાં આવેલી દાદા હરિર વાવ
ચિત્ર -- મથાળું
ચીન તાબાના તિબેટમાં આવેલું હિદુઓનું પવિત્ર યાત્રાધામ માન સરોવર
ચિત્ર -- મથાળું
બેચરાજી તાલુકાનાં મોઢેરા ખાતે આવેલા પ્રાચિન સૂર્યમંદિર પરિસરમાં કુંડ સ્વરૂપે બનેલી વિશાળ વાવ
ચિત્ર -- મથાળું
ગંગા નદીને કિનારે સવાર
ચિત્ર -- મથાળું
અણહિલવાડ પાટણ (આજનું પાટણ શહેર)ના રાણી ઉદયમતીએ ૧૧મી સદીમાં બંધાવડાવેલી રાણકી વાવ
ચિત્ર -- મથાળું
સવારના ધુમ્મસમાં ગીરનાર પર્વત
ચિત્ર -- મથાળું
અમદાવાદ શહેરની નજીક ગાંધીનગર તાલુકાનાં અડાલજ ગામમાં આવેલી રાણી રુડીબાઇની વાવ
ચિત્ર -- મથાળું