ઢાંચો:Potd/દિન-૨૧ (મથાળું)

સોલંકી વંશના રાજા કુમારપાળ દ્વારા ૧૨મી સદીમાં મારૂ-ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવેલું તારંગા ખાતેનું જૈન ધર્મના બીજા તીર્થંકર અજિતનાથનું દેરાસર.