તેહરી ગઢવાલ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ૧૩ જિલ્લાઓ પૈકીનો એક તેમ જ ગઢવાલ મંડલમાં આવેલો જિલ્લો છે. તેહરી ગઢવાલ જિલ્લાનું મુખ્યાલય નવી તેહરીમાં છે.