જ્યોતિર્લિંગ એટલે ભગવાન શંકરનાં એવા લિંગો કે જે સ્વયંભૂ પ્રગટ થયા છે. ભારતમાં આવા બાર જ્યોતિર્લિંગો છે.

શ્લોક ફેરફાર કરો

द्वादश ज्योतिर्लिंग स्तोत्रम् ૧૨ જ્યોતિર્લિંગોનું વર્ણન કરે છે:

સંસ્કૃત લિપ્યાંતરણ ભાષાંતર
सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्। સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલમમાં મલ્લિકાર્જુન ;
उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम्॥ ઉજ્જયિન્યાં મહાકાલમ ૐકારમમલેશ્વરમ્ ઉજ્જૈનમાં મહાકાલ, ઓમકારેશ્વરમાં મામલેશ્વર;
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्। પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ્ પરલી (ચિત્રભૂમિ)માં વૈદ્યનાથ[૧] અને ડંકિયામાં ભીમાશંકર;
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥ સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને સેતુબંધમાં રામેશ્વરમ, દારુકાવનમાં નાગેશમ;
वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे। વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે વારાણસીમાં વિશ્વેશમ (વિશ્વનાથ), ગૌતમી (ગોદાવરી નદી)ના કિનારે ત્રંબકેશ્વર;
हिमालये तु केदारं घुश्मेशं च शिवालये॥ હિમાલયે તુ કેદારં ઘુશ્મેશં ચ શિવાલયે હિમાલયમાં કેદાર (કેદારનાથ) અને શિવાલય (વેરુલ)માં ઘૃષ્ણેશ્વર.
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः। એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ જે કોઇ આ જ્યોતિર્લિંગોનું દરરોજ સાંજે અને સવારે પઠન કરશે
सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति॥ સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ તે પાછલા સાત જન્મોના પાપમાંથી મુક્તિ પામશે.
एतेशां दर्शनादेव पातकं नैव तिष्ठति। એતેશાં દર્શનાદેવ પાતકં નૈવ તિષ્ઠતિ જે કોઇ આ સૌના દર્શન કરશે, તેની દરેક મનોકામના પૂરી થશે
कर्मक्षयो भवेत्तस्य यस्य तुष्टो महेश्वराः॥ કર્મક્ષયો ભવેત્તસ્ય યસ્ય તુષ્ટો મહેશ્વરાઃ અને મહેશ્વર આ પ્રાર્થનાની સંતુષ્ઠ થતા કર્મો પૂર્ણ થશે.

યાદી ફેરફાર કરો

શિવપુરાણની શતરુદ્રસંહિતા (સંહિતા ૩)ના અધ્યાય ૪૨, શ્લોક ૨-૪માં આ જ ૧૨ જ્યોતિર્લિંગો થોડા જૂદા ક્રમમાં વર્ણવ્યા છે, એ ક્રમ મુજબ જ્યોતિર્લિંગોની યાદી:

જ્યોતિર્લિંગ છબી રાજ્ય સ્થાન વર્ણન
સોમનાથ   ગુજરાત વેરાવળ, સૌરાષ્ટ્ર જ્યોતિર્લિંગોની યાત્રામાં સામાન્ય રીતે સોમનાથના પ્રથમ દર્શન કરાય છે. આ મંદિરનો ૧૬ વખત વિનાશ કરાયો હતો અને તે વૈવિધ્યપૂર્ણ પરંપરા અને ઇતિહાસ ધરાવે છે. તે પ્રભાસ-પાટણ (સોમનાથ - વેરાવળ) ખાતે પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું છે.
મલ્લિકાર્જુન   આંધ્ર પ્રદેશ શ્રીસૈલમ મલ્લિકાર્જુન જે શ્રીસૈલ પણ કહેવાય છે, જે રાયલાસીમામાં કુર્નૂલ જિલ્લામાં પર્વત પર આવેલું છે.[૨] આ સ્થળે શક્તિ પીઠ અને જ્યોતિર્લિંગ બંને છે.
મહાકાળેશ્વર   મધ્ય પ્રદેશ ઉજ્જૈન મહાકાળ, ઉજ્જૈન (અથવા અવંતિ) મધ્ય પ્રદેશમાં આવેલું છે. આ એક જ એવું લિંગ છે જે દક્ષિણાભુમુખી છે અને મંદિરના ગર્ભગૃહની છત પર શ્રી રુદ્ર યંત્ર આવેલું છે. અહીં શક્તિ પીઠ અને જ્યોતિર્લિંગ બંને છે.
ઓમકારેશ્વર   મધ્ય પ્રદેશ ઓમકારેશ્વર ઓમકારેશ્વર મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના ટાપુ પર આવેલ છે અને મામલેશ્વર મંદિર જ્યોતિર્લિંગનો સમાવેશ કરે છે.
કેદારનાથ   ઉત્તરાખંડ કેદારનાથ Kedarnath in Uttarakhand is revered as the northernmost and the closest Jyotirlinga to Lord Shiva's eternal abode of Mount Kailash. Kedarnath forms a part of the smaller Char Dham pilgrimage circuit of Hinduism. Kedarnath, nestled in the snow-clad Himalayas, is an ancient shrine, rich in legend and tradition. It is accessible only for six months a year. It is also one of the Padal Petra Stalam of Vada Naadu mentioned in Thevaaram. Shiva assumed the form of wild boar and dived into the earth at Kedarnath to emerge at Pashupatinath. Pure ghee is applied at Kedarnath lingam as the boar was injured.
ભીમાશંકર   મહારાષ્ટ્ર ભીમાશંકર Bhimashankar is very much debated. There is a Bhimashankara temple near Pune (pictured) in Maharashtra, which was referred to as Daakini country, but Kashipur in Uttarakhand was also referred to as Daakini country in ancient days and a Bhimashkar Temple known as Shree Moteshwar Mahadev is present there. Another Bhimashankar is in the Sahyadri range of Maharashtra. The Bhimashankar temple[૩] near Guwahati, Assam is the jyotirlinga according to Sivapuran. According to Linga Purana, Bhimasankar temple in Bhimpur near Gunupur of Rayagada district in South Orissa is also believed as Bhimasankar Jyotirlinga, which is situated at the western part of the holy Mahendragiri mountains and at the river bank of Mahendratanaya(which is also believed as the Daakini area by many historian), was excavated in the year 1974, having quadrangular Shakti around the Linga and decorated by a Upavita as per the puran.[૪]
કાશી વિશ્વનાથ   ઉત્તર પ્રદેશ વારાણસી The Kashi Vishwanath Temple in Varanasi, Uttar Pradesh is home to the Vishwanath Jyotirlinga shrine, which is perhaps the most sacred of Hindu shrines. It is also one of the Padal Petra Stalam of Vada Naadu mentioned in Thevaaram. The temple is situated in Varanasi, the holiest city for Hindus, where a Hindu is expected to make a pilgrimage at least once in his life, and if possible, also pour the remains of cremated ancestors on the River Ganges. The temple stands on the western bank of the holy river Ganges, and is one of the twelve Jyotirlingas. In fact, it is a place where Shakti peeta and Jyotirlingam are together. It is the holiest of all Shiva temples. The main deity is known by the name Vishwanath or Vishweshwara meaning Ruler of the universe. The temple town, is considered the oldest living city in the world, with 3500 years of documented history, is also called Kashi.
ત્રંબકેશ્વર   મહારાષ્ટ્ર ત્રંબકેશ્વર, નાસિક નજીક ત્રંબકેશ્વર મંદિર, નાસિક નજીક મહારાષ્ટ્રમાં આવેલું છે અને તે ગોદાવરી નદીના કાંઠે આવેલું છે.
નાગેશ્વર   ગુજરાત જામનગર નજીક Nageshvara Jyotirlinga is one of the 12 Jyotirlinga shrines mentioned in the Shiva Purana and the Dvādaśa Jyotirliṅga Stotram, says one of the jyotirlinga namely Nagesh is situated in Daruka-Vana and most probably the present day Dwarka region. Other claims to the Nagesh Jyotirlinga status come from - Aundha Naganath (Hingoli District of Maharashtra) and Jageshwar (Almora District of Uttarakhand)
૧૦ વૈદ્યનાથં   ઝારખંડ દિઓઘર Baidyanath Jyotirlinga temple, also known as Baba vaidyanath dham and vaidyanath dham is one of the twelve Jyotirlingas, the most sacred abodes of Shiva. It is located in Deoghar in the Santhal Pargana division of the state of Jharkhand, India. It is a temple complex consisting of the main temple of Baba Vaidyanath, where the Jyotirlinga is installed, and 21 other temples. or Parali in Maharashtra [1]

According to Hindu beliefs, the demon king Ravana worshipped Shiva at the current site of the temple to get the boons that he later used to wreak havoc in the world. Ravana offered his ten heads one after another to Shiva as a sacrifice. Pleased with this, Shiva descended to cure Ravana who was injured. As he acted as a doctor, he is referred to as Vaidhya ("doctor"). From this aspect of Shiva, the temple derives its name.

૧૧ રામેશ્વરમ   તમિલનાડુ રામેશ્વરમ Rameswaram in Tamil Nadu is home to the vast Ramalingeswarar Jyotirlinga temple and is revered as the southernmost of the twelve Jyotirlinga shrines of India. It enshrines the Rameśvara ("Lord of Rama") pillar.[૨] It is also one of the Padal Petra Stalam of Pandya Naadu mentioned in Thevaaram.
૧૨ ઘૃષ્ણેશ્વર   મહારાષ્ટ્ર ઇલોરા ઘૃષ્ણેશ્વર મંદિર શિવપુરાણો મુજબ ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક છે, આ મંદિર ઇલારાની ગુફાઓમાં આવેલું છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "12 Jyotirlingas of Lord Shiv".
  2. ૨.૦ ૨.૧ Chakravarti 1994, p. 140
  3. Deb, Dr PS. "Bhimashankar Dham Pamohi Village Near Parijat Academy Guwahati Assam". ShivShankar.in. ShivShankar.in.
  4. "Welcome To Bhimsankar Jyotirlinga Temple". bhimsankarjyotirling.org. 2010. મૂળ માંથી 13 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 23 August 2012. a Quadraple Shakti, a rare one.There is a sign of 'Yajna Upabita' (Janev in Hindi) is clearly visible in the Linga.T
ગ્રંથસૂચિ

બાહ્ય કડીઓ ફેરફાર કરો