ત્રિનેત્રેશ્વર મંદિર

ગુર્જર પ્રતિહાર શૈલીનું ભગવાન શિવનું મંદિર

ત્રિનેત્રેશ્વર મંદિર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં આવેલું ગુર્જર પ્રતિહાર શૈલીનું ભગવાન શિવનું મંદિર છે.[][][] તે સમ્રાટ મિહિર ભોજે ૮ મી સદીમાં બંધાવ્યું હતું.[][]

ત્રિનેત્રેશ્વર મંદિર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોસુરેન્દ્રનગર જિલ્લો
દેવી-દેવતાશિવ, ત્રિનેત્રેશ્વર તરીકે
તહેવારોતરણેતરનો મેળો
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ત્રિનેત્રેશ્વર મંદિર is located in ગુજરાત
ત્રિનેત્રેશ્વર મંદિર
તરણેતર ગામ, સુરેન્દ્ર નગર, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ22°38′45″N 71°12′48″E / 22.64583°N 71.21333°E / 22.64583; 71.21333
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારગુર્જર-પ્રતિહાર શૈલી
નિર્માણકારમિહિર ભોજ

તરણેતરનો મેળો

ફેરફાર કરો

આ મંદિર તેના વાર્ષિક મેળા, તરણેતર મેળા માટે જાણીતું છે.[]

  1. "Tarnetar Mandir & Fair /Tourist Place /About Us /Collectorate - District Surendranagar". surendranagar.gujarat.gov.in. Gujarat, India: District Surendranagar, Government of Gujarat. મૂળ માંથી 2019-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-07.
  2. "Traditional Tarnetar fair begins in Surendranagar /Rajkot News - Times of India". The Times of India. India: The Times of India. મેળવેલ 2019-07-07.
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2019-04-20 પર સંગ્રહિત. મેળવેલ 2019-08-07.
  4. "The Folk Fair of Tarnetar: Popular and Prestigious Heritage of Saurashtra". www.narendramodi.in. India: નરેન્દ્ર મોદી, Prime Minister of India. મેળવેલ 2019-07-07.
  5. "Tarnetar Fair in Gujarat". outlookindia.com. India: Outlook (Indian magazine). મેળવેલ 2019-07-07.
  6. "Tourism:Five things that make Tarnetar fair worth visiting". DeshGujarat. 2 September 2008. મેળવેલ 2 February 2019.