સમ્રાટ મિહિરભોજ
મિહિરભોજ (પહેલો) અથવા ભોજ પહેલોને (ઈ.સ. ૮૩૬ - ઈ.સ. ૮૮૫) ગુર્જર પ્રતિહાર વંશના સૌથી મહાન રાજા માનવામાં આવે છે.[૧] સમ્રાટે લગભગ ૫૦ વર્ષ સુધી રાજ્યશાસન કર્યું હતું. તેઓ વિષ્ણુ ભગવાનના ભક્ત હતા તથા કેટલાક સિક્કાઓમાં એમને આદિવરાહ તરીકે પણ ઓળખાવવામાં આવ્યા છે.[૨] દિલ્હીમાં આવેલા મેહરોલી વિસ્તારનું નામ પણ એમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ધોરી માર્ગ ૨૪નો કેટલોક ભાગ ગુર્જર સમ્રાટ મિહિરભોજ માર્ગ નામ વડે ઓળખાય છે.
મિહિર ભોજ ૧ | |
---|---|
અક્ષરધામ, નવી દિલ્હી ખાતે આવેલા 'ભારત ઉપવન'માં સમ્રાટ મિહિરભોજની પ્રતિમા | |
શાસન | ૮૩૬–૮૮૫ ઈસ |
મૃત્યુ | ૮૮૫ નર્મદા નદી |
પિતા | રામભદ્ર |
ધર્મ | હિંદુ |
વ્યવસાય | સમ્રાટ |
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Radhey Shyam Chaurasia (૨૦૦૨). History of Ancient India: Earliest Times to 1000 A. D. Atlantic Publishers & Distributors. પૃષ્ઠ 207. ISBN 81-269-0027-X,ISBN 978-81-269-0027-5.
He was undoubtedly one of the outstanding political figures of India in ninth century and ranks with Dhruva and Dharmapala as a great general and empire builder.
- ↑ Satish Chandra, National Council of Educational Research and Training (India) (૧૯૭૮). Medieval India: a textbook for classes XI-XII, Part 1. National Council of Educational Research and Training. પૃષ્ઠ 9.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |