ત્રિનેત્રેશ્વર મંદિર
ગુર્જર પ્રતિહાર શૈલીનું ભગવાન શિવનું મંદિર
(ત્રિનેત્રેશ્વર મંદીર થી અહીં વાળેલું)
ત્રિનેત્રેશ્વર મંદિર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં આવેલું ગુર્જર પ્રતિહાર શૈલીનું ભગવાન શિવનું મંદિર છે.[૧][૨][૩] તે સમ્રાટ મિહિર ભોજે ૮ મી સદીમાં બંધાવ્યું હતું.[૪][૫]
ત્રિનેત્રેશ્વર મંદિર | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | સુરેન્દ્રનગર જિલ્લો |
દેવી-દેવતા | શિવ, ત્રિનેત્રેશ્વર તરીકે |
તહેવારો | તરણેતરનો મેળો |
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 22°38′45″N 71°12′48″E / 22.64583°N 71.21333°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | ગુર્જર-પ્રતિહાર શૈલી |
નિર્માણકાર | મિહિર ભોજ |
તરણેતરનો મેળો
ફેરફાર કરોઆ મંદિર તેના વાર્ષિક મેળા, તરણેતર મેળા માટે જાણીતું છે.[૬]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Tarnetar Mandir & Fair /Tourist Place /About Us /Collectorate - District Surendranagar". surendranagar.gujarat.gov.in. Gujarat, India: District Surendranagar, Government of Gujarat. મૂળ માંથી 2019-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-07.
- ↑ "Traditional Tarnetar fair begins in Surendranagar /Rajkot News - Times of India". The Times of India. India: The Times of India. મેળવેલ 2019-07-07.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2019-04-20 પર સંગ્રહિત. મેળવેલ 2019-08-07.
- ↑ "The Folk Fair of Tarnetar: Popular and Prestigious Heritage of Saurashtra". www.narendramodi.in. India: નરેન્દ્ર મોદી, Prime Minister of India. મેળવેલ 2019-07-07.
- ↑ "Tarnetar Fair in Gujarat". outlookindia.com. India: Outlook (Indian magazine). મેળવેલ 2019-07-07.
- ↑ "Tourism:Five things that make Tarnetar fair worth visiting". DeshGujarat. 2 September 2008. મેળવેલ 2 February 2019.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |