ત્રંબકત્ર્યંબકેશ્વર તાલુકાનું મુખ્ય મથક છે જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાનો એક તાલુકો છે. અહિં મુખ્ય બાર જ્યોતિર્લિંગ પૈકિનું એક ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે.

ત્ર્યંબકેશ્વર ભગવાનનુ મંદિર, ત્રંબક
કુસવર્ત, ગોદાવરી નદીનું ઉદ્દગમ સ્થાન