દરિયાખાનનો મકબરો

ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક મધ્યયુગીન ઇંટોનો મકબરો

દરિયાખાનનો મકબરો, દરિયાખાનની કબર અથવા દરિયાખાનનો ગુંબજ અથવા ઘુમ્મટ એ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક મધ્યયુગીન ઇંટોનો મકબરો છે.

દરિયાખાનનો મકબરો
દરિયાખાનનો મકબરો, ૧૮૬૬
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થિતિસક્રિય
સ્થાન
સ્થાનઅમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
દરિયાખાનનો મકબરો is located in Ahmedabad
દરિયાખાનનો મકબરો
અમદાવાદ, ગુજરાતમાં સ્થાન
દરિયાખાનનો મકબરો is located in ગુજરાત
દરિયાખાનનો મકબરો
દરિયાખાનનો મકબરો (ગુજરાત)
અક્ષાંશ-રેખાંશ23°03′10″N 72°35′13″E / 23.052725°N 72.586809°E / 23.052725; 72.586809Coordinates: 23°03′10″N 72°35′13″E / 23.052725°N 72.586809°E / 23.052725; 72.586809
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમકબરો
સ્થાપત્ય શૈલીઇસ્લામિક સ્થાપત્ય
આર્થિક સહાયદરિયાખાન
પૂર્ણ તારીખ૧૪૫૩
લાક્ષણિકતાઓ
ગુંબજો૧૭
બાંધકામ સામ્ગ્રીપકવેલી ઈંટો
NHL તરીકે સમાવેશરાષ્ટ્રીય મહત્વનું સ્મારક
ASI સ્મારક ક્રમાંક N-GJ-25

ઇતિહાસ અને સ્થાપત્ય

ફેરફાર કરો
 
દરિયાખાનનો મકબરો (ઈ.સ. ૧૮૮૦)

દરિયાખાનની સમાધિ તેમના જીવનકાળ દરમિયાન ૧૪૫૩માં બનાવવામાં આવી હતી. તેઓ મહમદ બેગડાના પ્રતિભાશાળી મંત્રી અને સલાહકાર હતા. ગુજરાતની આ સૌથી મોટી કબર, અમદાવાદની પથ્થરોથી બનેલી અન્ય કબરોથી વિપરીત ઈંટની બનેલી છે, જેની દિવાલ નવ ફૂટ જાડી છે. આ મકબરો કમાનો અને ગુંબજથી બનેલો છે, જે તુર્કી-પર્શિયન ઇસ્લામિક સ્થાપત્યની જેમ ગુફારૂપ આંતરિક ભાગનું નિર્માણ કરે છે. સોળ નાના ગુંબજથી ઘેરાયેલો એક મોટો કેન્દ્રીય ગુંબજ છે અને માળખાની ચારે બાજુએ દરેક બાજુએ પાંચ પ્રવેશદ્વાર છે. આંતરિક ભાગમાં કમાનેદાર વરંડાથી ઘેરાયેલી કબર છે.[][][] આ સ્થળ પર હવે અતિક્રમણ થયું છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 284.
  2. "AHMEDABADS OTHER ROZAS". Times of India Publications. 25 February 2011. મેળવેલ 7 December 2014. CS1 maint: discouraged parameter (link)
  3. Sir H. A. R. Gibb (1954). The Encyclopaedia of Islam. Brill Archive. પૃષ્ઠ 295. GGKEY:9ZS5X6XZAXR.
  4. "PEARLS OF PAST: Need Some Elbow Room". The Times of India. 25 November 2011. મૂળ માંથી 13 December 2014 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2014. CS1 maint: discouraged parameter (link)