દસાડી, આડ અથવા ભગતડું (અંગ્રેજી: Eurasian Coot), (Fulica atra) એ એક જળચરપક્ષી છે. આ પક્ષી તાજા પાણીના તળાવો અને સરોવરોમાં પ્રજનન કરે છે. તેનો ફેલાવો યુરોપ, ઓસ્ટ્રેલિયા, એશિયા અને આફ્રિકામાં છે. હાલમાં ન્યૂઝીલેન્ડમાં પણ તેમનો વિસ્તાર થયો છે. આમ તો આ આખા વિસ્તારના મધ્યભાગમાં તેનો ફેલાવો છે પણ શિયાળામાં જ્યારે પાણી થીજી જાય છે ત્યારે તે એશિયાથી છેક દક્ષિણ અને પશ્ચીમ તરફ સ્થળાંતર કરે છે.

દસાડી, આડ, ભગતડું
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Gruiformes
Family: Rallidae
Genus: 'Fulica'
Species: ''F. atra''
દ્વિનામી નામ
Fulica atra
વિસ્તાર      પ્રજનન પ્રદેશ     વાર્ષિક રહેઠાણ     શિયાળુ રહેઠાણ
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ
  • Fulica prior De Vis, 1888[]
Fulica atra

આ પક્ષી 32–42 cm (13–17 in) લંબાઈ અને 585–1,100 g (1.290–2.425 lb) વજન ધરાવે છે, કપાળના ભાગે સફેદ અને બાકીના શરીરે કાળો રંગ ધરાવે છે.[]

બાહ્ય કડીઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. BirdLife International (2012). "Fulica atra". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. Condon, H. T. (1975) Checklist of the Birds of Australia: Non-Passerines Royal Australasian Ornithologists Union, 57:311
  3. CRC Handbook of Avian Body Masses by John B. Dunning Jr. (Editor). CRC Press (1992), ISBN 978-0-8493-4258-5.